Top 30 Gujarati Quotes | Quotes My Status

In This Quote You Can Share Gujarati Quotes

પૈસા ખાલી હેસિયત બદલી શકે ઓકાત નહિ, એટલે જ પૈસા હંમશા ખિસ્સામાં રાખવા દિમાગ માં નહિ.

ક્યાંક તો કોઈને મારી જરૂર હશે, એટલેજ મને બનાવવાની એણે મહેનત કરી હશે.

અમે તો મુક્ત ગગનમાં ઉડતા મસ્ત પંખી, મેઘધનુષે અમારી પાંખો ને આંખો છે રંગી.

જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે.

દુનિયા વફાદારી કરશે એવી આશા ના રાખતા, અહીંયા લોકો દુઆ કબુલ ના થાય તો ભગવાન પણ બદલી નાખે છે.

જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે, આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોર્મન્સ આપવાનું હોય છે.

તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરીમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર હોય.

રસ્તો એકજ હોય છે. બસ મનમાં વિચારોજ અલગ હોય છે.

ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાવ તો અધીરા ન થશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.

કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.

Best Gujarati Quotes

પોતાને એટલા મજબૂત બનાવો કે Negative લોકો તમને હરાવી ના શકે.

વીજળીના ઝબકાર માં સુની, પ્રીત ની પરમ વાણી; આભ આખો થયું ઝાલ્હાલા ને, પૃથ્વી થઇ પાણી પાણી.

જિંદગી મળવી એ નસીબ ની વાત છે, મૃત્યુ મળવું એ સમય ની વાત છે, પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું, એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

ખુલ્લા છે દિલ ના દવાર ને તમારા આગમન ની રાહ છે, તડપી છે ઘણી ધરતી ,વરસાદ ને આવવાની રાહ છે.

પહેલો પ્રેમ -પહેલો પહેલો વરસાદ અને તારી યાદો કદી ના ભુલાય કદી નહિ ભુલાય સાજન

કુંવારાં લોકો ની સમસ્યા: બાહર નીકળે તો લૂ લાગે અને ઘર મા બેસે તો એકલું લાગે.

મારા દાદા તો પહેલેથી જ કે’તા આવ્યા છે કે આલ્યા-માલ્યાને પૈસા ન અપાય … ભોગવો ત્યારે.

માં અંબે આપ સૌની મનોકામના પૂરી કરે..ચૈત્ર નવરાત્રી ની આપ સૌને શુભકામના…જય અંબે!

જેવા વિચાર ના ઘોડા પર મન સવારી કરે છે, તેવી દિશા માં ગતિ થાય છે.

લાગણીઓ ની હત્યા ના આક્ષેપ કોના કોના પર લગાવું, મને જ શોખ હતો સમજદાર બનવાનો!

Top Gujarati Quotes

બમ્પ્ ની વચ્ચે રહેલી જગ્યા માથી ફટાક થી સ્પીડ મા નિકળી જવાની જે કળા આપણા લોકો મા છે…એ બિજે ક્યાય નથી..

જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે, લોકો ભૂલી જાય કે તમે માણસ છો…

મદદ એક એવી ધટના છે, કરો તો લોકો ભૂલી જાય છે, ના કરો તો લોકો યાદ રાખે છે.

એટલા સફળ બનો કે દુનિયાની દરેક મોંઘી વસ્તુ સસ્તી લાગવા માંડે.

તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.

એક નાનો બદલાવ એક મોટી સફળતાની શરૂઆત છે.

જે હાર નથી માનતો તે જીતીને જ રહે છે.

જે કિસ્મતમાં ન હોય તે મહેનતમાં હોય છે.

અમારી ભૂલો ને માફ કરતા રેહજો, જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો, કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

મને મૂર્છિત કરવાનો છે તમારો આ આગોતરો પ્રબંધ, એક તો ભારે વરસાદ ‘ને તારા કેશમાં “મોગરા”ની સુગંધ.

Share Best Gujarati Quotes

Arvind Kumar Sahani

Share Quotes and Update Your Status from our website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *